યા અલ્લાહ તમારા સિવાય કોઇ પણ ઇબાદત  પૂજવાને લાયક નથી.
ફક્ત તમારી જાત માટેજ  બઘી ઈબાદતો,મોટાઈ તેમ તારીફ છે.
તમારી જાત તેમ સિફતોમાં તમો એકજ  છોઃ જે સદાથી છે અને સદા રહેશે .
તેમાં કદીપણ કોઈ  કમી આવી શક્તિ નથી  ,તમારા સમાન કોઇ નથી , તમો લાશરીક છોઃ
તમોજ સર્વ શકતીમાન ,સર્વનાં સર્જનાર, પાલનહાર એકજ અલ્લાહ  છો
તમારા સિવાય કોઈ અલ્લાહ નથીં. તમો સર્વ ખામી એબો થી પાક છો
તમારુ હર કામ ઇલ્મ ,રહમત તેમ હિકમત થી છેઃ તમો હરેક ભૂલો , ઝુલમ થી પાક છો .
તમારા સિવાય જે પણ છે , તે તમારું સર્જેલું ,તમારું મોહ્તાજ છેઃ તમારી મખલુક છેઃ
બધીજ મખલુક પોતાનાં અસ્તીત્વમાં તમારી મોહ્તાજ છેઃ
ફક્ત તમારી આપેલી બક્ષિશો થી અસ્તિત્વ તેમ જિન્દા છેઃ
ઇન્શાન અને જિન નેં દુનયામાં એક મુખ્તર્સર છૂટ આપિ અજમાઇસ માટે મોકલવામાં આવ્યાં છેઃ

ઈન્શાન અને જિન ને દુનીયામાં ફ્ક્ત તમારીજ ઈબાદત માટે મોકલવામા આવ્યા છે 

https://bayanats.com/index%20of%20Bayanats/Truly,%20your%20God%20is%20truly%20One.%d8%a5%d9%90%d9%86%d9%91%d9%8e%20%d8%a5%d9%90%d9%84%d9%8e%d9%87%d9%8e%d9%83%d9%8f%d9%85%d9%92%20%d9%84%d9%8e%d9%88%d9%8e%d8%a7%d8%ad%d9%90%d8%af%d9%8c%20/